"એક રામ હૈ સબ સે ન્યારા" - કબીર અને એમના રામ.
Manage episode 396491169 series 3463861
કબીર ના દોહા માં રામ શબ્દ વારેવારે આવે છે . અહીં રામ એટલે માત્ર અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર એમ નહિ. કબીર ના રામ એટલે ભગવાન , પરમતત્વ , પરમસત્ય , પરમાત્મા , પરમબ્રહ્મ આ સૌ માટે " રામ " શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજાતો આવ્યો છે.
In Kabir's Doha, the word Ram appears repeatedly. Here Rama means not only the son of King Dasaratha of Ayodhya. Kabir's Ram means God, divinity, divinity, Paramatma, Parabrahm, for all these the word "Ram" has been used symbolically.
#jaishreeram #ram #gujaratipodcats #kabirdoha #poet #motivational #spiritual #newpodcast #latest #gujarati #podcast #new #life #GOD
30 episodios